200 ડાન્સરો સાથે તૈયાર થયેલું દેવા દેવા સોંગ – સંસ્કારી નગરી વડોદરામાં શ્રીજી મહોત્સવ નિમિત્તે DRC પ્રોડકશને બનાવ્યું મ્યુઝિકલ આલ્બમ

જયારે સમગ્ર દેશમાં ગણેશઉત્સવની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે એજ સમયમાં આપણી સંસ્કારી નગરી વડોદરામાં વિવિધ ક્ષેત્રમાંથી આવેલા નિષ્ણાંતોએ એક સાથે મળીને શ્રીજી મહોત્સવ નિમિત્તે ‘દેવા દેવા’ શિર્ષક સાથે પાંચ મિનિટનું આલ્બમ સોન્ગ બનાવ્યું છે. વડોદરા જિલ્લાના નવા કલાકરોને તક આપવાની ઈચ્છા ધરાવતા આ સોંગના પ્રોડ્યૂસર ધરમભાઈ ચૌહાણે સાહસ કર્યું અને અને આ તેમનો પ્રથમ … Read more

શું તમે પણ સ્ટીલ અથવા પ્લાસ્ટિકના વાસણમાં દહીં જમાવો છો? તો થોભી જાવ,માટીની હાંડીમાં જમાવો દહીં, થઇ જશે ‘અમૃત’

Image Source માટીની હાંડી કે પછી માટીના વાસણમાં દહીં જમાવવા ના ઘણા સ્વાસ્થ્યવર્ધક લાભ છે,અને આ વાસણમાં બનાવવામાં આવતા દહીં નો સ્વાદ એકદમ અલગ જ હોય છે પરંતુ ઘણા એવા નેચરલ મિનરલ્સ પણ આપણને તેમાંથી મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તમે દહીં હાંડી વિશે તો સાંભળ્યું જ હશે તે જન્માષ્ટમી ઉત્સવ નો … Read more

શું તમે જાણો છો મેલેમાઇનની પ્લેટમાં જમવું આપણા સ્વાસ્થ્ય માટે બની શકે છે નુકસાનકારક

Image Source શું તમને પણ ગરમ ગરમ ભજીયા અને ચાનો સ્વાદ મેલેમાઈનના વાસણમાં લેવાનું પસંદ છે તો તમને આજે જણાવવા જઈ રહ્યા છીએ તેના નુકશાન વિશે મેલેમાઇન કુકવેર ખાસ કરીને અપારદર્શી સફેદ અથવા પીળા રંગના હોય છે. અને તેનો રંગ રાસાયણિક સંયોજક પર નિર્ભર કરે છે તેના વાસણ ચિનાઈ માટીનાં વાસણોની જેમ જ દેખાય છે. … Read more

શું તમે કોફી લવર છો? તો તમારે જરૂર જાણવી જોઈએ આ ડેઝર્ટ રેસીપી 

Image Source જો તમને કોફી પીવું ખૂબ સારું લાગે છે તો પછી તમારે તેમાંથી બનતી અમુક મજેદાર ડેસર્ટ રેસિપી વિશે જરૂર જાણવું જોઈએ. કોફીનું નામ સામે આવતા જ આપણા મનમાં એક મજેદાર પિક્ચર ફરવા લાગે છે. આપણે લગભગ ગરમાગરમ કોફી પીવાની પસંદ કરીશું અથવા તો આ મોસમના મિજાજ ને ધ્યાનમાં રાખીને કોલ્ડ કોફીનું સેવન કરવાનું … Read more

વરસાદની ઋતુમાં કંઈક મસાલેદાર, ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન હોય તો ટ્રાય કરો આ 9 ફૂડ 

ચોમાસાની ઋતુમાં જો તમને ચટપટું, સ્વાદિષ્ટ અને મસાલેદાર ખાવાની ઈચ્છા હોય તો આ ફૂડ આઈટમને જરૂર ટ્રાય કરો. ચોમાસુ પોતાની સાથે ઘણી બધી બીમારીઓ પણ લાવે છે અને તેની સાથે એક એવી વસ્તુ પણ છે જેને આપણને કરવાનું મન થાય છે અને તે છે કંઈક ચટપટું અને મસાલેદાર ભોજન. વરસાદની ઋતુમાં આપણી અંદરનો પુરી જાગી … Read more

દરેક વ્યક્તિ થઇ જશે તમારાથી ઈમ્પ્રેસ, જયારે તમે બનાવશો ચિલી ગાર્લિક ચીઝ મેગી 

Image Source  જો તમે દરરોજની એક જ પ્રકાર ની મેગી ખાઈને અને ખવડાવીને કંટાળી ગયા છો તો બનાવો ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચિલી ગાર્લિક ચીઝ મેગી. દરેક ઘર માં લગભગ મેગી ખુબ બનતી હોય છે અને એમાં પણ બાળકો નો મનપસંદ નાસ્તો કહીએ તો પણ ચાલે, પરંતુ શું તમે દરરોજ એક જ પ્રકારની મેગી ખાઈ ને … Read more

ચોમાસામાં થતાં અનેક સંક્રમણથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે લીમડાની લીંબોળી,જાણો તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદા અને લાભ 

વરસાદના વાતાવરણ માં જોવા મળતી લીંબોળી એક અલગ પ્રકારની મીઠાશ રાખે છે. પરંતુ તમે જાણતા નહીં હોવ કે તમને ઘણા સંક્રમણથી બચાવી શકે છે. ચોમાસામાં જ્યારે આપણે ત્વચા સંબંધિત સંક્રમણ તથા પેટની બીમારી અને અન્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હોઈએ છીએ ત્યારે પ્રકૃતિ આપણને એક ફળ આપે છે તેના સેવનથી આ દરેક સમસ્યાઓ થી બચી શકાય … Read more

લીલું મરચું અથવા લાલ મરચું પાવડર,જાણો તમારા સ્વાસ્થ્ય માટે કયા મરચાનો ઉપયોગ વધુ ફાયદાકારક છે

ખાવા માટે તીખો સ્વાદ લાવવા આપણે મરચા નો ઊપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે તે જાણો છો કે આપણા સ્વાસ્થ્ય માટે લાલ અથવા લીલા મરચા માંથી કયું મરચું વધુ ફાયદાકારક છે. ભારતીય આહારમાં મરચા વગર બધું જ અધૂરું લાગે છે. અહીં ખાવા માટે તીખો અને ચટપટો સ્વાદ લાવવા માટે મરચા નો ઊપયોગ કરવામાં આવે છે.લાલ, … Read more

વાળની માવજત માટે તથા વાળને મજબૂત અને હેલ્ધી બનાવવા માટે ફોલો કરો આ આસાન સ્ટેપ્સ 

ક્યારેક ક્યારેક આપણે જાણતા અજાણતા જ વાળની દેખભાળ માટે ખોટું રૂટીન ફોલો કરીએ છીએ તેથી જ અહીં તમને સ્ટેપ બાય સ્ટેપ વાળની માવજત માટે ગાઈડલાઈન આપવામાં આવી છે. દરેક છોકરીઓ એવું ઈચ્છે છે કે આપણા વાળ લાંબા અને જાડા હોય. તેમાં ઓઈલિંગથી લઈને કન્ડિશનિંગ સુધી દરેક વસ્તુ સામેલ છે. જો આપણે વાળની દેખભાળ રાખીએ છીએ … Read more

શું તમે સપ્ટેમ્બર મહિનામાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમારા લિસ્ટમાં શામેલ કરો આ 8 રમણીય અને આલ્હાદક જગ્યા 

Image Source જેને ફરવાનો ખૂબ જ શોખ હોય છે તે એક દિવસ પણ આરામથી બેસી શકતા નથી. તેઓ એક ટ્રીપ તો ફરીને આવે છે પરંતુ જેવા જ પાછા આવે છે તેવા ફરી બીજી ટ્રીપનો પ્લાન કરવા લાગે છે. જો તમે પણ આમાંથી જ છો અને તમારે પણ ક્યાંક ફરવા જવું છે તો સપ્ટેમ્બર મહિનામાં તમે … Read more