ત્વચાની ખંજવાળને નજઅંદાજ કરશો નહિ, કારણકે AD હોઈ શકે છે, જાણો તેના વિશે બધુજ
Image Source જો તમારા શરીર પર ફોલ્લીઓ, વારંવાર ખંજવાળ અથવા આ રીતે કોઈપણ લક્ષણ જોવા મળે તો તેને કયારેય નજરઅંદાજ કરશો નહિ. વરસાદમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. ઘણીવાર ખરજવાને કારણે ત્વચા પર બળતરા થાય છે. છાલા, સ્કિન રેશેઝ અને ચામડીના પડ ઉતરી શકે છે. એટોપિક ડર્મેટાઈટિસ સૌથી સામાન્ય રૂપ છે. ઘણા લોકો તેને … Read more