સામાન્ય ઉધરસ, પેટમાં દુખાવો અને ઝાડા-ઉલટી માટેના ઘરેલું ઉપાય
Image Source આપણને કવિ થાય તો આપણે ન તો મોડી રાત્રે ડોક્ટર પાસે જઈ શકીએ કે ન તો સવારની રાહ જોઇ શકીએ. આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આયુર્વેદમાં આવા ઘણાં ઘરેલું ઉપાયો છે, જેનાથી તમને તત્કાળ રાહત મળી શકે છે. આપણા દેશમાં સારવાર અને દવાઓની વાત કરતા વૃદ્ધ લોકો આયુર્વેદ સિવાય અન્ય કોઈ સારવાર લેવાનું પસંદ … Read more