વિવિધ પ્રકારની સોફ્ટ અને મુલાયમ ઈડલી બનાવવાની આસાન પદ્ધતિ
Image Source ઇડલી એ દક્ષિણ ભારતીય રેસીપી છે, પરંતુ તે આખા ભારતમાં ખાવામાં આવે છે, અને દરેક વ્યક્તિ તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. ભારતના દક્ષિણમાં ઇડલી, ઢોસા, પાયસમ, રસમ ખાવામાં આવે છે.આખા ભારતના લોકો નાસ્તામાં ઇડલી ખાવાનું પસંદ કરે છે. ઇડલી એક એવી રેસિપી છે, જેને સવારે અને સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે. … Read more