ગરમીની ફોલ્લીઓ માટે અજમાવો આ પાંચ ઘરેલૂ નુસખા, જેનાથી મળશે એકજ વારમાં બળતરા અને ખંજવાળથી છુટકારો

Image Source ગરમીની ફોલ્લીઓ એ વાતનો સંકેત છે કે તમારા શરીરમાં ગરમીની અસર ખૂબ વધારે થઈ રહી છે. જે લોકો તડકામાં વધારે સમય વિતાવે છે, તેને પણ ગરમીની ફોલ્લીઓની સમસ્યા થાય છે. અહીં અમે તમારા માટે ગરમીની ફોલ્લીઓની બળતરા અને ખંજવાળથી છુટકારો મેળવવાના પાંચ સરળ ઘરેલુ નુસખા લઈને આવ્યા છીએ. ગરમીની ફોલ્લીઓને કારણે ત્વચા પર … Read more

વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઘરમાં આ દોષને કારણે લોકો બિમાર રહેતા હોય છે..વાંચો જાણવાજેવી માહિતી

Image Source  હાલ એવી પરિસ્થિતી છે કે આપણી બધીજ બાજુ બીમારીઓ ફેલાયેલી છે, જેના કારણે મોટા ભાગના લોકો હવે તણાવમાં આવી ગયા છે. કોરોનાને કારણે મોટા ભાગના લોકોનું જનજીવન ખોરવાયું છે. જોકે આ સંક્રમણને કારણે તો સમગ્ર વિશ્વ હાલમાં હેરાન થઈ રહ્યું છે. પરંતુ શું આપને ખ્યાલ છે કે તમારા ઘરમાં અમુક વાસ્તુ દોષને કારણે … Read more

રાત્રે કઈ બાજુ સૂવું યોગ્ય છે તે જાણો!!…. આ છે તેની ખાસ માહિતી

Image Source સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ તો હોવી જ જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે તમારી સૂવાની રીત પણ તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે? રાત્રે કઈ બાજુ સૂવું યોગ્ય છે . અહી જાણો, ડાબી બાજુ સૂવાથી થાય છે કયા ૭ ઉતમ ફાયદાઓ – ૧. ડાબી બાજુ સૂવું તમારા શારીરિક સ્વાસ્થયની દ્રષ્ટીએ ખૂબ … Read more

શું તમે જાણો છો, ભોજનની શરૂઆતમાં તીખું અને છેલ્લે ગળ્યું ખાવાના 4 ફાયદાઓ વિશે!! તો ચાલો જાણીએ

Image Source પ્રાચીનકાળથી જ લોકો ભોજન કર્યા પછી ગળ્યું જરૂર ખાય છે. હિન્દુ શાસ્ત્ર અને આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. ગળ્યા ખાવાના સંબંધ વિશે તો તમને જાણ જ હશે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે જમ્યા પેહલા તીખું અથવા મસાલેદાર કેમ ખાય છે. તો ચાલો જાણીએ તેના કારણ અને ફાયદા વિશે. તીખું: … Read more

દરરોજ દહીં નું સેવન કરવાથી ઇમ્યુનીટી વધવાની સાથે થાય છે અગણિત ફાયદા

ImageSource ગાય ના દૂધ માંથી ઘી, દહીં, માખણ અને છાસ બને છે. આજકાલ તો એમાંથી બિસ્કીટ પણ બનાવવામાં આવે છે. અને તેના સિવાય બીજું ઘણું બધું બનાવવામાં આવે છે. ગરમી માં ગાય ના દૂધમાંથી બનાવેલ દહીં અને છાશ ખૂબ લાભકારી હોય છે. આજે આપણે જાણીશું દહીં ખાવાના અગણિત ફાયદા. जो खाए चना वो रहे बना … Read more

જાણો ખાટ્ટી મીઠ્ઠી આંબલી ખાવાના ચમત્કારિક ફાયદા, જે કબજિયાત થી લઈ ને કેન્સર સુધી ની બીમારી કરે છે દૂર

Image Source આંબલી નું નામ લેતાં જ મોઢામાં પાણી આવી જાય છે. એવું દરેક ભારતીય માં જોવા મળે છે. આંબલીનો ખાટો-મીઠો સ્વાદ ઘણીવાર આપણો મૂડ સારો કરે છે. તેનો સૌથી વધુ ઉપયોગ પાણીપુરી ના પાણી માટે અને ચટણી બનાવવા માટે કરવામાં આવે છે. તે ખાવામાં સ્વાદ તો વધારે છે પરંતુ તેની સાથે આપણા સ્વાસ્થ્ય માટે … Read more

લાંબા સમય સુધી શરીરને ખડતલ રાખવા માગો છો ?….તો આજથીજ આ ખાવાનું બંધ કરવું પડશે.

મોટા ભાગના લોકો 50ની ઉંમર બાદ ધીમે ધીમે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધતા હોય છે. પરંતુ અમુક લોકો લાંબા સમય સુધી પણ યુવાન દેખાતા હોય છે. જેમકે બોલીવુડમાં ઘણા એવા સેલીબ્રીટી છે. જેમની ઉંમર થઈ ગઈ તેમ છતા તેઓ યુવાન દેખાય છે. તમારું શરીર જ્યારે 30ની ઉંમર પાર કરી લે ત્યારે શરીરમાં ઘણા પરિવર્તનો આવતા હોય … Read more

કોરોના દરમિયાન ફેફસાંની કાર્યક્ષમતા વધારવા માટે તથા ઓક્સિજન લેવલ વધારવા માટે આ મુજબના યોગાસન કરો 

Image Source કોરોના વાયરસનું સંક્રમણ ફેફસા કમજોર બનાવે છે. આ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે તેની સાથે જ ફેફસાં ને મજબૂત અને સુરક્ષિત રાખવા પણ જરૂરી છે. અને સૌથી જરૂરી છે કે શરીરમાં ઓક્સિજન નું લેવલ વધારવું. ઓક્સિજન નું લેવલ ઓછું થાય છે તો સૌથી વધુ અસર આપણી રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. આવી … Read more

ગરીબી માંથી બહાર આવવું મુશ્કેલ છે પરંતુ અસંભવ બિલકુલ નથી. આ વાત નો ભાવાર્થ આ વાર્તા દ્વારા આપણે જાણીશુ

Image Source આ વાર્તામાં એક છોકરી પોતાની આપવીતી જણાવી રહી છે, જે અમે તમને જણાવીશું સ્કૂલમાં રિસેષ નો સમય હતો, હું પોતાના ક્લાસ ની અમુક છોકરીઓ સાથે હતી. તે દરેક છોકરીઓ સ્કૂલની કેન્ટીન માંથી કંઈક ખાવાનું લેવા નું વિચારતી હતી. જ્યારે તે લોકો કેન્ટીન ની પાસે પહોંચ્યા ત્યારે મેં કહ્યું કે, હું નહીં આવું કારણ … Read more

આપણે પોતાની જાત પર વિશ્વાસ કરવો જોઈએ નહિ કે લોકોની વાતો માં આવી ને પોતાના વિશ્વાસ ને ખોઈ બેસવો. આ વાત ને સમજીશું આ વાર્તા ના માધ્યમ થી 

Image Source એક સમયની વાત છે. એક ગામમાં સત્યેન્દ્ર શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એક વખત તે પોતાના યજમાન દ્વારા એક બકરી ને દાનમાં મેળવીને પોતાના ઘરે જતો હતો. તે રસ્તો ખૂબ જ લાંબો અને સૂમસામ હતો, બ્રાહ્મણ થોડા આગળ ગયા ત્યાં તેમને રસ્તામાં 3 નિષ્ણાત ઠગ  મળ્યા. બ્રાહ્મણના ખભા પર બકરી ને જોઈને … Read more