એર પ્યોરીફાયર ની જગ્યાએ ઘરમાં લગાવો આ પ્રાકૃતિક છોડ તમારા ઘર ની ખૂબસૂરતી વધશે અને તેની સાથે જ તમને મળશે શુદ્ધ હવા
Image Source છેલ્લા કેટલાક સમયથી વાયુ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, બેન્ઝિન, ફોર્માલ્ડિહાઈડ અને ટ્રાઇક્લોરોએથેન જેવા ઝેરી પદાર્થ ના કારણે હવામાં શ્વાસ લેવાનું મુશ્કેલ બની ગયું છે. ઝેરી હવાને લીધે, તમામ ઉંમરના લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ વધી રહી છે. પ્રદૂષણ ફક્ત ઘરની બહાર જ નહીં, પણ આપણા ઘરની અંદરની હવા પણ … Read more