કોરોના માં સાજા થવા માટે આ વસ્તુઓ આપણા શરીરને તાકાત આપશે,
Image Source ફોલો કરો આ ડાયટ પ્લાન કોરોના વાયરસ ની બીજી લહેર હજી પૂરી થઈ નથી કે એક્સપર્ટ ત્રીજા લહેર ની ચેતવણી આપી દીધી છે. આ ઝેરી ચેપમાંથી નીકળવા માટે વાયરસ ની ચેન તોડવી ખૂબ આવશ્યક છે. તેની સાથે જ દર્દીઓની તેજ રિકવરી પણ રાહત નું કામ કરશે. તેથી ભારત સરકાર માયગોવિંદિયાના ટ્વિટર હેડલ પર … Read more