ગુજરાત ના પાટણ ની એક પ્રાચીન હેરિટેજ જગ્યા – સહસ્ત્રલિંગ તળાવ
Image Source મંત્ર મુગ્ધ કરી દેનાર રાણી ની વાવ ની પાછળ જ સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે. જો આજે પણ તેની સંરચના તેના સંપૂર્ણ સ્વરૂપમાં હોત, તો તે રાણીની વાવ કરતાં વધુ જોવાલાયક હોત કે નહીં તે ખ્યાલ નથી પરંતુ તે એટલી જ સુંદર અને રમણીય હોત. આ તળાવ નું નિર્માણ રાણી કી વાવ પહેલા કરવામાં … Read more