શું છે એક્યુપ્રેશર થેરપી? પીઠના દુખાવાથી લઈ ને તણાવ ને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે આ થેરપી
Image Source ચિકિત્સા જગતમાં કોઈ પણ પ્રકારની બીમારીઓનો ઈલાજ કરવામાં આવે છે. કોઇમાં દવાઓનો ઉપયોગ થાય છે તો કોઈમાં જડીબુટ્ટીઓ નો. અમુક લોકો શરીરની સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે યોગ પણ કરે છે. બીમારી અને શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે બીજો એક ઉપાય પણ છે. જેને એક્યુપ્રેશર ના નામથી પણ જાણવામાં આવે છે. એક્યુપ્રેશર ની ઉત્પત્તિ … Read more