પોતાના બોલ્ડ અને શાનદાર સ્ટાઇલને લીધે ચર્ચામાં છે આ ઈન્ફ્લુએન્સર.
લેટેસ્ટ ફેશન વિશે પોતાને અપડેટ રાખવી એ કોઈ સરળ કાર્ય નથી. અહી અમે તમને એવા પાંચ ઈન્ફ્લુએન્સર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ફેશનની દુનિયામાં પોતાને સ્થાપિત કરી છે. બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર ફેશન દિવાની પ્રશંસા કરી ચૂકી છે. બદલાતા વાતાવરણ સાથે દરેક વ્યક્તિ ફેશનની બાબતમાં અપડેટ રહેવા માંગે છે. જોકે લેટેસ્ટ ફેશન વિશે જાણ … Read more