બાળકોને મેદસ્વીતાથી દૂર રાખવા માટેની ખાસ બાબતો અત્યારે જ જાણો

Image Source પરિવારજનોના પ્રેમ અને દબાણ, મિત્રોની દેખાદેખી, શિક્ષણનું દબાણ ચિંતા અને આંચકો વગેરેને કારણે આહારની ખોટી આદતો પડે છે. લગભગ ૧/૩ બાળકો પોતાની કિશોરાવસ્થા સુધી મેદસ્વી બની જાય છે. લગભગ ૭૦ ટકા મેદસ્વી બાળકો વધુ વજનવાળા પુખ્ત વયે મેદસ્વી થાય તેવી સંભાવના છે. વિશ્વભરના બાળકોમા ૩૦ વર્ષ દરમિયાન બાળપણની મેદસ્વિતા લગભગ ત્રણ ગણી થઈ … Read more

“એક નવી શરૂઆત”- તમારું જીવન બદલી દે એવો આ લેખ જરૂર વાંચો

Image Source જીવનમાં આપણી પાસે પોતાના માટે ૩૫૦૦ દિવસ( ૯ વર્ષ ૬ મહિના ) જ હોય છે. વિશ્વ બેંકે એક વ્યક્તિનું સરેરાશ આયુષ્ય ૭૮ વર્ષ માનીને આ તારણ કાઢ્યું છે, જેના મુજબ આપણી પાસે પોતાના માટે માત્ર નવ વર્ષ તેમજ છ મહિના જ હોય છે. આ તારણ મુજબ સરેરાશ ૨૯ વર્ષ સૂવામાં, ૩-૪ વર્ષ અભ્યાસમાં, … Read more

કેળા અને ઓર્ટ્સથી બનાવો બાળકો માટે ફાયદાકારક શ્રેષ્ઠ ફૂડ, જેનાથી સ્વાસ્થ્યને મળશે ઘણા ફાયદા

Image Source બાળકોના સારા સ્વાસ્થ્ય માટે તેના ભોજનનું સંતુલિત અને પોષક તત્વોથી ભરપૂર હોવું ખૂબ જરૂરી હોય છે. બાળકની ઉંમર ૬ મહિનાની થાય પછી તેને થોડા ખાદ્ય પદાર્થ બેબી ફૂડ રૂપે આપવામાં આવે છે. એક વર્ષથી વધારે ઉમરના બાળકને ખોરાકમાં સંતુલિત પોષક તત્વોની માત્રા સ્વાસ્થ્ય અને તેના વિકાસ માટે સારી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં … Read more

સંપૂર્ણ ઉંઘ ન લેવાથી તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે ઘણા નુકશાન

ઉંઘ એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી હોય છે. જ્યારે કોઈપણ વ્યક્તિની ઉંઘ પૂર્ણ થતી નથી ત્યારે તે ચીડિયો થાય જ છે સાથેજ ઘણી બીમારીઓ પણ તેને ઘેરી લે છે. ઘણીવાર વ્યક્તિને ઉંઘ આવતી નથી જેના કારણે તે પરેશાન થાય છે. આજે અમે તમને જણાવીશું કે સંપૂર્ણ ઉંઘ ન થવાને કારણે તમને … Read more

હેર કલર અને સૂર્યપ્રકાશથી પણ થઈ શકે છે સ્કીન એલર્જીની સમસ્યા

Image Source પ્રદૂષણને લીધે ત્વચાના રોગો સાથે જોડાયેલી સમસ્યાઓ વધી રહી છે. દરેક ઉંમરના લોકો ચામડીના રોગોથી પરેશાન છે. તેમાં મોટાભાગના રોગો જાણકારીના અભાવને લીધે થાય છે. એવા વિકારો કે ચેપ જે માનવ ત્વચાને અસર કરે છે, તેને ચર્મ રોગ કહેવાય છે. ચર્મરોગના લક્ષણો અને ગંભીરતામાં ઘણી ભિન્નતા છે. તે અસ્થાયી કે સ્થાયી હોવાની સાથે … Read more

વધારે વજન શરીરમાં અનેક રોગોનું કારણ બની શકે છે – જાણો ક્યાં ક્યાં

Image Source કમરની ચરબીમાં બે પ્રકારના સ્તર હોય છે. ઉપરનું સ્તર જે ત્વચાની નીચે હોય છે. તેની નીચેની સપાટી વિસરલ ચરબી ઘણા જોખમી રસાયણ ઉત્પન્ન કરી શકે છે. કેન્સરની આશંકા: દૂષિત ખાણીપીણી અને ખરાબ જીવનશૈલી ને કારણે વિસરલ ચરબી ફેટી એસિડ મુક્ત છે. પછી શરીરને તેની જરૂર હોય કે નહિ, નુકશાનકારક છે. ગ્લુકોઝનું સ્તર વધતું … Read more

ઉનાળામાં ફરવા લાયક ભારતના ઓછા ખર્ચાળ એવા પાંચ સ્થળો વિશે જાણો

Image Source ઉનાળાના આ દિવસોમાં ભારતના ઘણા ભાગોમાં સૂર્યની ગરમી ધૂમ મચાવી રહી છે. સૂર્યની ગરમીથી ઘણા લોકો પરેશાન છે. જો તમે આ કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા માટે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અમે તમને દેશના પાંચ એવા પ્રવાસ સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં ઠંડકમાં પહોંચીને તમે આનંદથી તમારા પરિવાર સાથે ફરી … Read more

વજન ઘટાડવા માટે આ યોગાસન સૌથી વધારે અસરકારક છે

Image Source શું તમે પણ વજન વધવાની સમસ્યાથી પરેશાન રહો છો. શું વજન પર નિયંત્રણ મેળવી શકતા નથી. કેટલાક યોગાસન છે જેને તમે દરરોજ ઘરે કરી સરળતાથી વજન ઘટાડી શકો છો. આજે અમે તમને વજન ઘટાડવાના ઘણા એવા યોગ વિશે જણાવીશું. યોગાસનની સાથે સાથે ચાલો: ખાણીપીણીમાં ફેરફારની સાથે નિયમિત યોગ, વ્યાયામ કરો. સવારના સમયે ચાલો. … Read more

ઉનાળાની ઋતુ માટે ઉતમ છે આ 10 ફળ/ફૂડ્સ, ભરૂપૂર ખાવ અને રહો એકદમ તંદુરસ્ત

Image Source ઉનાળાની ઋતુ આવી રહી છે અને તમારે તમારા ભોજનમાં હવે થોડા ફેરફાર કરવા જોઈએ. ઉનાળામાં ખાણીપીણીની સ્વાસ્થ્ય પર ખૂબ અસર પડે છે અને થોડી પણ લાપરવાહી તમને બીમાર કરી શકે છે. આ ઋતુમાં મોટાભાગના લોકોને ડિહાઇડ્રેશન થઈ જાય છે અને વિટામિન તેમજ ખનીજની ઉણપ થવા લાગે છે. તો ચાલો જાણીએ કે આ ઋતુમાં … Read more

પોષક તત્વોથી ભરપૂર એવી આ ડ્રાય ફ્રુટ ખીરનો સ્વાદ લાજવાબ છે – જાણો રેસીપી

Image Source સુકા મેવાથી ભરપુર એવી આ લાજવાબ મીઠી ખીરની રેસિપી છે. જેને સામાન્ય રીતે કોઈ ખાસ ઉત્સવ કે તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે તમારે કોઇ ખાસ અવસર ની જરૂર નથી. તેને સામાન્ય દિવસોમાં બનાવીને પણ તેનો આનંદ લઈ શકાય છે. આ ક્લાસિકલ ડેઝર્ટ રેસીપી માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. … Read more