ગાજરનું ફકત સલાડ જ ન ખાઓ, પરંતુ તેનાથી ચેહરો પણ ચમકાવો, ખાસ કરીને કાળી ત્વચા માટે આ ફેસપેક થી અઠવાડિયામાં જ અસર દેખાશે
Image source વાત જ્યારે સુંદર દેખાવાની આવે છે તો સ્વાસ્થ્યને તમે તેનાથી અલગ નથી કરી શકતા. કેમકે જે વ્યક્તિ સ્વસ્થ નથી, તે સુંદર દેખાઈ શકતા નથી. કેમકે તમારી ત્વચા શરીરના કુપોષણ અને નબળાઈ ઓને જાહેર કરશે. સુંદરતાની બાબતમાં એક વધુ ખાસ વાત સામે આવી છે, તે એ છે કે કોઈ એક બ્યુટી પ્રોડક્ટ કે સ્કિન … Read more