ઘર માં રહેલા મસાલા શુદ્ધ છે એની પરખ કેવી રીતે કરશો ? આ રહી સરળ રીત

બજારમાં મસાલાનું વેચાણ કરતી ડઝનથી વધારે પ્રખ્યાત કંપનીઓ આવેલી છે. એ કંપનીઓનું હોવું અને ગુણવતા પણ હોવી એ બંને અલગ અલગ વાત છે. ઘણી એવી કંપનીઓ છે માત્ર નામથી જ પ્રખ્યાત છે પણ ક્વોલીટીના મામલામાં ચડિયાતી નથી! આવી કંપનીઓના મસાલા ઘરમાં વાપરતા પહેલા ચેતજો. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ છેડખાની નહીં. માર્કેટમાં મળતા મસાલા મિલાવટી હોય છે, … Read more

એપલ ફેસ પેકને ઘરેજ બનાવીને લગાવો, દરેક પ્રકારની સ્કીન માટે રહેશે ફાયદાકારક

શીયાળામાં મોટા ભાગે આપણી સ્કીન પર ભારે અસર પડતી હોય છે. જેના કારણે આપણે મોટા ભાગે પાર્લર કે સલૂનમાં જઈને ફેસપેક અથવા તો અન્ય સ્કીન સંબંધી ટ્રીટમેન્ટ કરવતા હોઈએ છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે કોઈ પણ પાર્લરમાં જતા ડરે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમે ઘરેજ એપલ ફેસપેક દ્વારા તમારી સ્કીનને કેવી રીતે ઉજળી કરી શકશો. સફરજન આપણા શરીરની ત્વચા માટે ખુબજ ફાયદાકારક હોય છે. કારણકે તેમા એંટીઓક્સિડેંટ … Read more

શિયાળામાં માણો આ 10 લીલા શાકભાજી ના સ્વાદ અને રહો તન-મન થી સ્વસ્થ અને તંદુરસ્ત

Image source લીલા પાંદડા વાળા શાકભાજી આપણાં ડાયટ નો સૌથી મહત્વ નો ભાગ છે. કેટલીક વખત લોકો અને ડાયટીશયન તેને ખાવાની સલાહ પણ આપે છે. મોસમી ફળ કે શાકભાજી નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે. સૌથી વધારે લીલી શાકભાજી શિયાળા માં ખાવા મળે છે. લીલી શાકભાજી માં ફાઇબર, વિટામિન,અને ઘણા પ્રકાર … Read more

રાજકોટ – ગુજરાતનું એક રંગીલું શહેર છે, ચાલો જાણીએ રાજકોટના બેસ્ટ ફરવાલાયક શ્રેષ્ઠ સ્થળો વિશે

Image Source ગુજરાતના સૌરષ્ટ્ર ક્ષેત્રમાં આવેલું “રાજકોટ” ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે. આ શહેર તેના પર્યટન સ્થળો ઉપરાંત તેના ઉદ્યોગો, મીઠાઈઓ, પારંપરિક નાસ્તા, નવરાત્રિ મહોત્સવ, હસ્ત શિલ્પ (ચાંદીનું કામ, પટોળા) માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. રાજકોટમાં ફરવા માટે ધાર્મિક સ્થળો થી લઈને ઐતિહાસિક સ્મારકો સુધી ઘણા વિકલ્પો રહેલા છે જે પ્રવાસીઓને તેના ઇતિહાસનો … Read more

રસોડામાં જે મસાલાને વર્ષોથી વાપરીએ છીએ એ જ છે વજન ઉતારવા માટેની જોરદાર ઔષધી

રસોડામાં વપરાતા મસાલાને માત્ર વાનગીની શોભા કે સ્વાદને બહેતર બનાવવા માટે જ વાપરવામાં આવે એવું નથી! રસોડામાં વાપરવામાં આવતા મસાલા સ્વાદની લહેજત તો વધારે જ છે પણ સાથે સાથે તે વજન ઉતારવા માટે પણ મદદ કરે છે. શું તમે જાણો છો એવા ક્યાં મસાલા છે જેનો ઉપયોગ શરીરની ચરબી ઉતારવા માટે પણ કરી શકાય છે. … Read more

આ છોકરીએ ઘટાડયું 6 મહિનામાં 18 કિલો વજન, તો ચાલો વાચીએ તેનો ફિટનેસ મંત્ર.

આ લેખમાં અમે તમને એક એવી આહાર યોજના વિશે જણાવી રહ્યા છીએ જેને અપનાવીને એક છોકરીએ 6 મહિનામાં 18 કિલો વજન ઓછો કરી લીધું. અહી જાણો કે સૌમ્યા એ  કેવી રીતે કરી આ કમાલ. ખરાબ જીવનશૈલી અને જંકફૂડના વધારે પડતાં સેવનથી આજકાલ વધારે લોકો મેદસ્વી થઈ જાય છે. એકવાર વજન વધી ગયા પછી તેને ઘટાડવો … Read more

સ્વાદિષ્ટ ચોખાની ખીર રેસિપી

Image source મિત્રો આજે આપણે બનાવીશું થોડા સમય માં બની જતી ખુબજ સ્વાદિષ્ટ ચોખાની ખીર. આ સ્વાદિષ્ટ ખીર બનાવવામા તમારો વધારે સમય નહિ લાગે કે આ ખીર ને હલાવતા તમારા હાથ પણ નહિ દુખશે. થોડા સમય માં બનતી આ મીઠાઈની એક ખુબજ સારી રેસિપી છે. તો આ દિવાળી પર તમે પણ બનાવો આ મજેદાર ચોખાની … Read more

આ યુટ્યુબરે આશરે 2.4 કરોડ ની લક્ઝરી કારને સળગાવી નાખી, જાણો શું કામ અને જુવો વિડિયો

આવું કોણ કરે છે ભાઈ? એક રશિયન યુટ્યુબરે પોતાની એક કરોડની મર્સિડીઝ કાર ને સળગાવી દીધી. તેના આ વીડિયો ઇન્ટરનેટ પર ફરતો થયો છે. લોકોને આ જોઈ આશ્ચર્ય થાય છે કે કોઈપણ વ્યક્તિ આવું કેમ કરી શકે? યુટ્યુબર ને મીશા અથવા મિખાઇલ લિટ્વિન તરીકે ઓળખવામા આવે છે, જે યુટ્યુબ પર લગભગ પાંચ મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવે … Read more

શું તમે પણ ઈચ્છો છો કે શિયાળા માં તમારી સ્કીન પણ સોફ્ટ રહે તો કરો આ 5 ઉપાય..

Image source શિયાળા માં ત્વચા સૂકી અને બેજાન દેખાય છે. આટલું જ નહીં હોઠ અને એડી પણ ફાટવા લાગે છે. ઠંડી માં તમે પણ આ સમસ્યા થી પરેશાન છો તો તમે પણ આ ટિપ્સ અપનાવી શકો છો. Image source 1 સાબુ નો ઓછા માં ઓછો ઉપયોગ કરવો. કારણકે સાબુ થી જલ્દી જ ત્વચા રુક્ષ થઈ … Read more

ગુજરાતના 15 અતિસુંદર ધાર્મિક સ્થળો જે વિશ્વભરમાં જાણીતા છે

Image Source ગુજરાત ભારતના પશ્ચિમ માં આવેલા દેશના મુખ્ય રાજ્ય માંથી એક છે. ગુજરાત ઘણા સ્થાપત્ય ચમત્કારોનું ઘર છે. જે પોતાની જીવન સંસ્કૃતિ, સમૃદ્ધ વિરાસત, પ્રાકૃતિક પરિદ્શ્ય અને સ્વાદિષ્ટ ભોજનની સાથે સાથે ધાર્મિક સ્થળ અને પ્રખ્યાત મંદિર માટે પણ જાણીતું છે. ગુજરાતના પ્રખ્યાત મંદિરો માત્ર ભક્તિસ્થળ નથી, પરંતુ વાસ્તુ ચમત્કાર છે, જે ભૂતકાળમાં રાજ્યની ભવ્યતા … Read more