શિયાળાની ઋતુમાં આ સુંદર ફૂલોના છોડને તમારા ઘરમાં રોપી શકો છો તો ચાલો જાણીએ આ ફૂલો વિશે
શિયાળાની ઋતુ ઓછા તાપ અને ઠંડા તાપમાનના લીધે કઠોર હોય છે. ઘણા ફૂળવાળા છોડ તેના પાંદડા ઓ છોડી દે છે અને શિયાળાની ઋતુમાં સુકાઈ જાય છે. પરંતુ કેટલાક છોડ એવા છે, જે વર્ષના ઠંડા મહિનામાં જ ઉગે છે. મોસમી ફૂલોના છોડ રંગ અને આકારથી અલગ હોય છે અને તે તમારા બગીચામાં ઓછી જગ્યા ધરાવે છે. … Read more