આ ૪ ચિહ્નો દેખાય તો સ્ટ્રોક થવાનું જોખમ થઈ શકે છે
Image source સ્ટ્રોક ના લીધે દર વર્ષે વિશ્વમાં લાખો લોકો ના મૃત્યુ થાય છે. મગજના એક ખાસ ભાગ સુધી લોહીનો પુરવઠો પહોંચવાથી સ્ટ્રોક ની સમસ્યા થાય છે. આ રોગના લક્ષણો તે વાત પર આધારિત છે કે આખરે લોહીનો પુરવઠો મગજના ક્યાં ભાગમાં પહોંચતો બંધ થયો છે. ન્યુરિલોજીક ડિસઓર્ડર ને લીધે શરીરમાં ઘણા લક્ષણોને જોઇને તમે … Read more