તમારું હદય કેવું છે, તે ૭૦% ભોજન પર આધારિત છે. જાણો શું ખાવું અને શું ના ખાવું જોઈએ
Image by Ron Mitra from Pixabay જન બનાવવામાં ઓછા તેલ નો ઉપયોગ કરતા શેકવાની અને બાફવાની રીત અપનાવો. દૂધ, પનીર અને માંસ માં સંતૃપ્ત ચરબી હોય છે, આ બહુ વધુ ન ખાવું. કોરોના ને લીધે બધાની શારીરિક ક્રિયાઓ ઓછી થઈ ગઈ છે. તંદુરસ્તી માટે નવા ખતરાઓ સામે આવી રહ્યા છે. ઘરે થી કામ, સ્કૂલ કોલેજો … Read more