વરસાદ ની ઋતુ માં આ 7 ટિપ્સ ને ફોલો કરવાથી પાણી થી થનારી બીમારીઓ થી બચી શકાશે..
દર વર્ષે વરસાદ આવતા જ ડેન્ગ્યુ અને મલેરિયા ની સાથે પાણી થી થતાં રોગો સામે પણ લડવું પડે છે. વરસાદ ની ઋતુ માં પાણી દૂષિત થવાની સંભાવના પણ વધી જાય છે. જેનાથી પેટ માં હાનિકારક જીવાણુ પ્રવેશ કરે છે. જેના લીધે ઊલટી, જાડા, ડાયેરિયા જેવા રોગો થાય છે. Image Source આના થી કેવી રીતે બચી … Read more