શું તમારે પણ વજન ઉતારવું છે?? ચાલો જાણીએ તેના સરળ ઉપાય
એક ફિમેલ બોડી ને લગભગ 1200 કેલેરીની અને મેલ બોડી ને લગભગ 1500 કેલેરીની જરૂરિયાત હોય છે. કોને ફિટ બોડી ના ગમે? પર્ફેક્ટ બોડીની ઇચ્છામાં આપણે કેટલા પ્રકારના ડાયટ પ્લાનનું પાલન કરીએ છીએ. ઘણી વખત તો આપણે જ ફેટ વધારવા વાળી વસ્તુઓને આપણા ડાયટ પ્લાન માંથી કાઢી નાખીએ છીએ. Image Source પરંતુ એક વાર વજન … Read more