ભારતમાં આ જગ્યા પર દુકાનદાર વગર ચાલે છે દુકાનો, સામાન લઈને ગ્રાહક જાતે જ મૂકી દે છે પૈસા
મિઝોરમમાં આશ્ચર્યજનક દૃશ્ય, ફોટા થયા વાયરલ દુકાન માંથી સામાન લઈને ગ્રાહક જાતે જ મૂકી દે છે પૈસા જેન ‘નાગાહ લો ડાવર સંસ્કૃતિ’ કહે છે. આ પરંપરા હેઠળ, દુકાનદારોની હાજરી વિના દુકાનો ખોલવામાં આવે છે. image source મિઝોરમમાં એવી પરંપરા જોવા મળી છે કે કોઈ પણ તેના પર વિશ્વાસ કરશે નહીં, પરંતુ તે સાચું છે. મિઝોરમની … Read more