કોરોના પણ તમારું કઈ જ નહી બગાડી શકે, અપનાવો આ દેશી વૈદુ
કોરોનાથી દરેક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, લોકો ત્રાસી ગયા છે. આ કોરોના કેટલાય માસુમો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. એવામાં હવે આપણે આગળ જતા કોરોનાથી કઈ રીતે બચવું એ આપણા પર નિર્ભર કરે છે. જો આપણે આ રોગથી બચવું હોઈ તો અમુક દેશી નુસ્ખાઓનું નિયમિત પાલન કરવું પડશે. image source કોરોનાનો ચેપ … Read more