બ્રિટિશ વૈજ્ઞાનિક નો દાવો – કોરોના ની રસી સપ્ટેમ્બર સુધી માં આવવાની શક્યતા
યુકેની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રસીકરણ વિભાગના પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે કોરોના વાયરસની રસી બનાવવાનો દાવો કર્યો છે એવું કહવામાં આવી રહ્યું છે. પ્રોફેસર ગિલ્બર્ટે સપ્ટેમ્બર સુધીમાં આ રસી લગાવવાનો દાવો કર્યો હતો. કોરોના વાયરસ રોગ આખા વિશ્વ માટે રોગચાળો બની રહ્યો છે. વિશ્વમાં આ રોગથી અંદાજિત 2.2 મિલિયનથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે દોઢ લાખથી વધુ લોકોનાં … Read more