જાણો મકાનની છત પર શાકભાજી ઉગાડવાના લાભ અને તેની રીત
શાકભાજીઓ આપણા રોજના ભોજનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે કેમ કે તેમાં વિટામિન, ખનિજ ક્ષાર, કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીનના સારા એવા સ્રોત રહેલા છે. બજારમાં આજકાલ દરેક પ્રકારની સબ્જીઓ ઉપલબ્ધ છે પરંતુ જરૂરી નથી કે તાજી જ હોઈ .. આહાર અને પોષણ સાથે સંકળાયેલા તબીબોની ભલામણ મુજબ શરીરની તંદુરસ્તી માટે પુખ્ત ઉંમર ના વ્યક્તિએ દરરોજ પોતાનાં … Read more