જાણો નવજાત શિશુને મસાલાવાળો આહાર ક્યારે અને કેટલી માત્રામાં આપવો
જન્મના શરૂવાત ના 6 મહિના સુધી બાળકને માં નું દૂધ જ આપવું કેમકે તેને અમૃત સમાન માનવામાં આવે છે. માં ના દુધમાં બધા પ્રકારના પોષક તત્વ રહેલા હોઈ છે જે બાળકના વિકાસ માં મદદ કરે છે. છ મહિના સુધી બાળકને માત્ર માં નું દૂધ જ આપવું અને અન્ન કે પાણી નાં આપવું. સામાન્ય રીતે દરેક … Read more