રેમ્પ વોક પર ઉતરી તારા સુતરીયાએ લગાવ્યા ચાર ચાંદ
બોમ્બે ટાઇમ્સ ફેશન વીક ગ્રાન્ડ ફિનાલેના એક શોમાં જ્યારે તારા સુતરિયા શો સ્ટોપર બની ત્યારે લોકો તેનો લૂક્સ જોઈ ઘાયલ થઈ ગયા. સફેદ કપડામાં તારા એકદમ પરી જેવી લાગી રહી હતી. સુલક્ષણા મોંગા માટે બની શો સ્ટોપર તારા સુતરિયા ફેશન ડિઝાઇનર સુલક્ષણ મોંગા માટે શો સ્ટોપર બની હતી. શિફોનના લહેંગા પર હતું ફૂલોનું વર્ક તારાએ … Read more