જાણો સુરતમાં થયા એક અનોખા લગ્ન, ગાયની સાક્ષીમાં લીધા સાત ફેરા ..
આમ તો હવે જમાના મુજબ બધા જ પોત-પોતાની રીતે લગ્ન કરતા હોઈ છે. પરંતુ આજે અમે તમને સુરતમાં થયા એક અનોખા લગ્ન વિશે જણાવીશું. જેમાં વરરાજાએ હાથમાં CAA ના સમર્થનમાં મહેંદી લગાવીને વરઘોડો કાઢ્યો હતો. તો લગ્ન મંડપમાં ગાય અને વાછરડાં સાથે એન્ટ્રી મારી હતી. આ લગ્ન પ્રસંગમાં ખાસ મહેમાન તરીકે ગૌમાતા અને વાછરડાએ ખાસ … Read more