તુલસીથી લઈ આંખમાં કાજળ આંજવા સુધી, જાણો આ પરંપરાઓ વિશે
આપણે બધા જ આપણા સ્વાસ્થ્ય ને લઈને અનેક ઉપાયો કરતા હોઈશું. વાત કરીએ તુલસીની તો તુલસીના છોડનો આયુર્વેદ માં ખુબ જ મોટા પ્રમાણ માં ઉપયોગ થાય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં તેનું ખૂબ મહત્ત્વ છે, જેમાં ભક્તો તુલસીના છોડની પુજા કરે છે અને તેના પાનનો ઉપયોગ પણ અનેક પ્રકારે પુજાવિધિમાં થતો હોય છે. આપણી કેટલીક પ્રાચીન પરંપરાઓ … Read more