શું તમે જાણો છો આ રીતને કે સ્ત્રીના ગર્ભમાં બાળકનું વજન કેવી રીતે માપવામાં આવે છે?
પ્રેગનેન્ટ થયાના પહેલા દિવસથી લઈને બાળકના જન્મ સુધી બાળકનો ખાસ ખ્યાલ રાખવો પડે છે કારણ કે, બાળક હેલ્ધી બને અને તેનો સંપૂર્ણપણે વિકાસ થાય એ ધ્યાન રાખવાનું કામ ‘મા’ જ કરી શકે છે. અને આ કામ બાળકનો જન્મ થયા પછી નહીં પણ બાળક ગર્ભમાં હોય ત્યારે જ થવું જોઈએ. એ માટે ગર્ભાવસ્થાને લગતી અમુક પ્રકારની … Read more