સવારમાં ઉઠતાની સાથે આવા કામ કરતા હોય તો ચેતી જજો

ઘણા લોકોની ટેવ હોય છે કે સવારે આંખ ખોલે અને તરત જ મોબાઈલ અડકે અથવા કોઈને મેસેજ કરવા લાગે. જો તમારી પણ આવી ટેવ હોય તો તેને સુધારવાની જરૂર છે. તમે સવારે જયારે ઉઠો ત્યારે આ લેખમાં જણાવ્યા મુજબનું કાર્ય કરશો તો આખા દિવસને સકારાત્મકતાથી પસાર કરી શકશો અને સાથે જીવનમાં આગળ વધી શકશો. સવાર … Read more

લક્ષ્મીજીની પૂજા કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો…

મનુષ્યના જીવનમાં લક્ષ્મીનું બહુ મૂલ્ય છે. લક્ષ્મી એટલે કે ઘન-સંપતિ અને આર્થિક સુખ. જે વ્યક્તિને લક્ષ્મીજીની કૃપા થાય છે તેને જીવનમાં ચારચાંદ લાગી જાય છે અર્થાત્ જીવન આખું જગમગતું થઇ જાય છે. પણ લક્ષ્મીજીની કૃપા આસાનીથી પ્રાપ્ત થતી નથી. લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે. લક્ષ્મીજીના આશીર્વાદ આવી રીતે મેળવો … Read more

આ વાત વાંચીને પોતાની આવડત પર અભિમાન કરવાનું બંધ કરી દેશો! વાંચો ક્લીક કરીને જીવનની સૌથી ઉપયોગી વાત

બરાબરનો શિયાળો જામ્યો હતો. હાડ ગાળી નાખે તેવી ઠંડી પડતી હતી. હિમાલયની કંદરાઓમાંથી આવતો તેજ પવન આખા ભારતમાં ફરી વળીને લોકોને ઠૂંઠવી રહ્યો હતો. જંગલો, પહાડો, નદી-ઝરણાંઓ, શહેરો અને ગામડાંઓમાં સૂસવાટી મારતો આ પવન ઘૂમી વળતો. લોકો આ કાતિલ પવનથી ટૂંટિયું વળી જતા. હેમાળેથી આવતા પવનને આ જોઈને ભારે અભિમાન થતું. એને પોતાની શક્તિનો ઘમંડ … Read more

દાદાની જુદી-જુદી મૂર્તિઓના અલગ-અલગ અર્થ થાય છે, તમારે માટે કઈ તસ્વીર યોગ્ય છે એ નક્કી કરવા વાંચી લો આ લેખ

હરેક વ્યક્તિનાં જીવનમાં સુખ કે દુ:ખની આવનજાવન થતી રહે છે. કોઈ સમય સ્થગિત રહેતો નથી. માનવા પ્રમાણે માણસની પરિસ્થિતીમાં સૌરમંડળની ગ્રહોની અસર પણ રહેલી હોય છે. ગ્રહોની ગતિ પ્રમાણે મનુષ્યનું જીવન પણ ફેરબદલ પામે છે. જ્યોતિષશાસ્ત્ર આ વિશે વ્યાપક ઉલ્લેખ પણ કરે છે.  પણ આપણે સૌ જાણીએ છીએ, દરેક હિન્દુ ભાવિક જાણે છે કે દરેક … Read more

આ મંદિરે એકવાર તેલ ચડાવવાથી કાયમી માટે પનોતી દૂર થાય છે…

મંદિર એક એવી જગ્યા છે જ્યાં લોકો મનની વાતો ભગવાન સામે બેસીને જણાવતા હોઈએ છીએ પણ ક્યારેક ભગવાન આપણા મનની વાત સાંભળતા નથી એવો અનુભવ થાય છે. જો તમને આ અનુભવ હોય તો આ લેખ સમજવો તમને ખુબ સહેલો બનશે. આજે એક એવા મંદિર વિષેની માહિતી જણાવી છે જ્યાં ઈશ્વર સાક્ષાત બિરાજમાન છે તેમજ અહીં … Read more

ઝાડના પાંદડા તોડવા પર જાનવરોને સંભળાય છે તેની ચીસો, જાણો તેની હકીકત વિશે

જયારે આપણા નાના હતા ત્યારે સાંજે અથવા રાત્રે પાંદડાઓ તોડતા હતા તો માં અથવા દાદી-નાની બોલતી હતી કે બેટા આ સમયે પાંદડાઓ ના તોડાય, ઝાડ સુતા હોઈ છે, તેને દુખ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તે ઘણી જ વસ્તુઓ મહેસુસ કરી શકે છે. ખાસ કરી ઝાડ જયારે દર્દ અથવા તણાવમાં હોઈ છે … Read more

શું તમે પણ લગ્ન માટે શેરવાની જોઈ રહ્યા છો? અહી જુઓ ૧૦ લેટેસ્ટ ડીઝાઈન

પોતાના લગ્નમાં સૌથી ખાસ દેખાવાની ચાહત ફક્ત દુલ્હનને જ નહી પરંતુ દુલ્હાને પણ હોઈ છે. લગ્નની સિઝનમાં હવે દુલ્હેરાજા શેરવાની પહેરવી વધુ પસંદ કરે છે, પરંતુ બાઝારમાં  એક લાઝવાબ અને લેટેસ્ટ ડીઝાઈન વાળી શેરવાની ગોતવી કોઈ સરળ કામ નથી. તેના માટે લોકો કેટલા દિવસો સુધી બાઝાર માં રખડે છે. આવો તમને શેરવાની ના અમુક લેટેસ્ટ … Read more

OMG!! ઇન્દોરની ૫૮ વર્ષની આ મહિલા ભારતને બનાવી દેશે કેલીફોર્નીયા જેવું…

સમય બદલાય જાય છે, દુનિયા બદલાય જાય છે પણ અમુક વ્યક્તિઓ એવા હોય છે જે ક્યારેય બદલાતા નથી. એમાંના લીસ્ટમાં એક નામ છે વૃંદા નામની આ મહિલાનું. ઇન્દોરમાં રહેતી આ મહિલાનું કામ જોઇને હરકોઈ તેને સેલ્યુટ કરે છે. આ મહિલા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેનું કામ કરે છે. લોકોને નવી માહિતી આપવાનું કામ કરે છે અને … Read more

આ છે ખૂબસૂરત બનવાનો સાચો રસ્તો માત્ર ૫૦ રૂપિયાના ખર્ચમાં…

શું તમે બજારૂ કોસ્મેટિક વાપરીને થાક્યા છો? શું તમને કોઈ કોસ્મેટિકથી કોઈ જ જાતનો ફેર નથી પડ્યો? આવા તો અનેક પ્રશ્નનો તમારી પાસે હશે એટલે જ આજનો લેખ એકદમ સ્પેશિયલ છે કારણ કે માત્ર રૂપિયા ૫૦ માં ચહેરાને એકદમ ચમકાવવા માટેની ટીપ્સ અહીં જણાવવામાં આવી છે. ઘણા વ્યક્તિઓ એવા છે જે તેની બ્યુટીને લઈને સિરિયસ … Read more

આ એક સરળ ઉપાય અપનાવશો તો તમારે ક્યારેય વાહનનો આકરો દંડ ભરવો નહીં પડે…

ભારત દેશમાં કાયદા એટલા બધા છે કે કોઇપણ માણસ પર કોઈ ને કોઈ નિયમ લાગુ પડતો હોય છે. થોડા સમય પહેલા હેલ્મેટના કાયદાએ સમગ્ર ગુજરાત અને ભારતનું વાતાવરણ ગરમ રાખ્યું હતું અને હજુ એક થી એક નવાનવા કાયદાઓ લાગુ પડતા જ જાય છે. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજના લેખમાં અમે એવા … Read more