60 રૂપિયામાં જામફળ આપો બાકી નથી જોઈતા, ત્યારે પેલા ઘરડા વ્યક્તિ એ એવો જવાબ આપ્યો કે…
એક વૃદ્ધ વ્યકિત ફળ વેચતો હોઈ છે. ત્યારે એક ભવ્ય મોટરકાર માંથી એક સ્ત્રી બહાર આવી અને એ એક વૃદ્ધ ફળ વાળા પાસે જાય છે. અને કહે છે કે જામફળ શું ભાવે આપ્યાં છે. ત્યારે વૃદ્ધ ફળ વાળો કહે કે બહેન ૮૦ રૂપિયે કિલો. એ પછી તે સ્ત્રી વૃદ્ધ ફળ વાળા ને કહે કે બઝારમાં … Read more