શું તમે પૌઆ થી બનેલ કટલેટ રેસીપી ટ્રાય કરી?
જો તમે બાળકોને સવારે નાસ્તો કે સ્નેક્સમાં પૌઆ અને બ્રેડથી બનેલી કટલેટ ખવડાવશો તો તેને ખાઈને ખૂબ જ ખુશ થશે. તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ મુકી શકો છો. આવો જાણીએ બનાવવાની વિધિ. સામગ્રી – પૌઆ 1 કપ, મેદો 2 ચમચી. મધ્યમ આકારના બાફેલા બટાકા-3, તેલ 2 કપ, રાઈ 1/2 ચમચી. ડુંગળી ઝીણી સમારેલી 1, લાલ મરચાંનો પાવડર, … Read more