સેક્સ રીલેશનને ‘ફેવીકિક’ જેવો મજબૂત બનાવવા માંગો છો તો આટલું ટ્રાય કરીને જુઓ…
પ્રેમ અને સેક્સ આમ તો અલગ-અલગ મુદ્દા છે પણ એકબીજા સાથે જોડાયેલા છે. આજની ભાગદોડની જિંદગીમાં કોઈ પાસે સમય નથી અને સમય છે તો પ્રેમ નથી. જે કપલ પહેલા એકદમ પ્રેમના નશામાં જીવતા એ લોંગ ટર્મ થતા, જીવનમાં સેક્સ લાઈફની મજા ગુમાવી બેઠા છે. જો તમારી લાઈફમાં પણ કંઈક આવું બન્યું હોય, લાઈફમાં સ્પાર્ક ખતમ … Read more