ફેવરીટ કલર પરથી જ કોઇપણ વ્યક્તિને જાણી લેવાય…તમે પણ ચેક કરી લો…
હર કોઈ માણસને પોતાની પસંદનો કલર અને એ કલરની વસ્તુઓ વધુ પસંદ આવે છે. બધા કલરના અમુક એવા ગુણ છે અને એ પસંદગીના કલર ઉપરથી વ્યક્તિના સ્વભાવ વિશેની જાણકારી મળી રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ વાતને સ્વીકારવામાં આવે છે કે, વ્યક્તિના પસંદગીના કલરને આધારે વ્યક્તિના ગુણ જાણી શકાય છે, તેનું વ્યક્તિત્વ જાણી શકાય છે. … Read more