આ ઉનાળા માં છાશથી બનાવો સ્પેશયલ રાજસ્થાની રબડી
વર્તમાન દિવસોમાં ગરમી પોતાની ચરમસીમા પર છે પણ ઘરમાંથી બહાર નીકળવુ બંધ થઈ શકતુ નથી. આવામાં ગરમીમાં આ કુલ ડિશની મદદથી તમે લૂ લાગવાથી બચી શકો છો. આજની આ રિપોર્ટમાં અમે તમને રાજસ્થાની રબડીની રેસીપી બતાવી રહ્યા છીએ. રાજસ્થાની રબડી છાશથી બને છે. તેને બાજરાની રબડી પણ કહેવામાં આવે છે. સખત તાપમાં છાશ તો બધા … Read more