ઉનાળાની શરૂઆત સાથે આટલી વાતનું ખાસ ધ્યાન રાખો – નહીતર મોત થઇ ગયા હોય એવા પણ કિસ્સા છે.
હાય રે હાય ગરમી હાય…જોકે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે. પણ અત્યારથી જ ગરમી સખત પાડવા લાગી છે. હવામાન વિભાગ આ વખતે જણાવે છે કે, આ વર્ષની ગરમીનો પારો રેકોર્ડબ્રેક થવાનો છે. પણ આપણે શું કરી શકીએ કુદરત પાસે આપણું કંઈ ચાલે!!! પણ ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે તો અમુક ટિપ્સને ફોલો કરવાનું … Read more