જો તમે વારંવાર હેન્ડ સેનિટીઝરનો ઉપયોગ કરો છો, તો આ ખબર છે તમારા માટે
ટોયલેટ કર્યા પછી કે ભોજન પહેલા ઘણા લોકો પોતાના હાથ સેનીટાઇઝર થી ધોવે છે. કેટલાક લોકો ની ટેવ હોય છે કે વારે ઘડીએ હેન્ડ સેનીટાઇઝર વાપરવાથી હાથ હમેશા ચોક્ખા રહે છે. તેઓ માને છે કે હેન્ડ વોશ અને સફાઈ માટે આ શ્રેષ્ટ વિકલ્પ છે. પણ આવું નથી, તાજેતરના સંશોધનોથી જાહેર કરાયું છે કે તે આપણા સ્વાસ્થ્ય … Read more