પતિ-પત્નીનું એકબીજા સાથે એટીએમ પીન શેયર કરવાનુ બની શકે છે મોંઘુ:😨 જાણો કેમ
આજકાલના સમય વધુ પડતા દંપતીઓ પોતાના ફેસબુકનો પાસવર્ડ, ઈમેલ પાસવર્ડ અને એટીએમની પિન શેયર કરતાં જ હશે, પણ આ ખબર વાંચ્યા પછી કદાચ તમે પિન શેયર કરવાનું બંધ કરી દેશો. આ ઘટના છે તો ત્રણ વર્ષ જૂની, પણ ઘણી ચોંકાવી દેનારી છે. બેંગ્લોરમાં રહેતી એક સ્ત્રી જ મેટરનીટીની રજા પર હતી, તેણે પોતાના પતિને એટીએમ … Read more