તાળી પાડવાના છે આવા અદ્ભુત લાભ, જાણીને વિશ્વાસ નહી થાય👏👏
આપણા દેશમાં આરતી અથવા ભજન ગાતી વખતે તાળી પાડવાની એક પ્રથા છે એ વૈજ્ઞાનિક છે પરંતુ તાળી પાડવી બોડી અને હેલ્થ માટે ખૂબ જ લાભકારક છે. તાળી પાડવાથી રોગાના આક્રમણથી રક્ષા તો મળે છે પરંતુ કેટલાક રોગોની સારવાર પણ થઇ જાય છે. હાથથી નિયમિત રૂપથી તાળી પાડીને રોગ દૂર કરી શકાય છે. દરરોજ જો નિયમિત … Read more