આ પદ્ધતિમાં મધનો ઉપયોગ કરશો તો મધ ઝેર બની શકે છે…🍯🍯

માનવામાં આવે છે મધ અમૃત નું કામ કરે છે કારણકે મધ સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી હોય છે. જો મધ ને બરાબર માત્ર માં અને બરાબર રીતે લેવામાં આવે તો સ્વાસ્થ્ય માટે સારું હોય છે પણ આને ગલત રીતે લેવામાં આવ્યું તો આ ઝેર સમાન બની જાય છે. આયુર્વેદ માં આને અમૃત સમાન માનવામાં આવે છે … Read more

મંકી ઓર્કિડ : વાંદરા ના ચેહરા જેવું દેખાતું ફૂલ😲🌸

આ સંસારમાં ઘણાય અલગ-અલગ પ્રકારના જાડ-છોડ અને ફૂલો જોવા મળે છે. આમાંથી ઘણાય એવા વિચિત્ર હોય છે જેને જોઈને પણ વિશ્વાસ નથી થતો કે આ વાસ્તવિક છે કે નહી. આવોજ એક છોડ છે મંકી ઓર્કિડ ( monkey orchid ), આને આ નામ તેના ફૂલોના કારણે મળ્યું છે જેમાં એક નાનકડા વાંદરાનું હસતું મોઢું દેખાય છે. … Read more

આ સરળ અને સામાન્ય રીતે ઉગાડો તુલસીનો છોડ ક્યારેય નહી સુકાય

તુલસી પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હોય છે. તેના સિવાય ભગવાન શિવ સહિત લગભગ તમામ દેવી-દેવતાઓને પણ તુલસી પસંદ છે. શાસ્ત્રીય માન્યતા મુજબ ઘરમાં તુલસીનો છોડ હોય અને તેની સેવા કરો તો ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને સુકાયેલી તુલસી વિપત્તિઓનો સંકેત આપે છે. આયુર્વેદ અને વાસ્તુશાસ્ત્રમાં ઘણું મહત્વ આયુર્વેદમાં જ્યાં તુલસીના ભરપૂર ગુણોનું વર્ણન છે … Read more

ટીવી ના આ જાણીતા એક્ટરે કર્યા લગ્ન : તૂટ્યા લાખો છોકરીઓ ના દિલ😍💔😍💔

અનુષ્કા- વિરાટ, રણવીર- દીપિકા અને પ્રિયંકા- નિક પછી વધુ એક એક્ટરે ચુપચાપ લગ્ન કર્યાં .અને એ કોઇ બીજો નહી પણ ટીવી નો મશહુર એકટર અને બીગબોસ ૧૦ નો એક પ્રતિસ્પર્ધી રહી ચુક્યો છે, એ છે ગૌરવ ચોપડા . ગૌરવે દિલ્હી માં ચુપચાપ લગ્ન કરી લીધા તેણે તેની ગર્લફ્રેન્ડ હિતીશા સાથે લગ્ન કર્યા અને આ લગ્ન … Read more

મળો ૧ વર્ષની સ્લીપિંગ બ્યુટીને❤️💛💚💙💜

એક વર્ષની જૉય મેરીને ખ્યાલ પણ નહીં હોય કે તે એક ઓનલાઈન સેલિબ્રિટી છે. અને આનો ક્રેડિટ તેની ફોટોગ્રાફર માતા લૉરા ઈઝુમિકાવાને જાય છે. સ્લીપિંગ બ્યુટી જ્યારે જૉય સુતી હોય છે ત્યારે લૉરા તેને સુપર ક્યુટ કોસ્ચ્યુમ પહેરાવીને તૈયાર કરે છે અને પછી તેના ફોટો ક્લિક કરે છે. અત્યાર સુધી તેણે ડ્રાઈવર, સાન્તા, પ્રિન્સેસ, રોકસ્ટાર, … Read more

ખૂબ લાભદાયી નાળિયેર પાણી ના પણ છે ઘણા નુકસાન..

આમાં કોઈ બે અભિપ્રાયો નથી, નાળિયેર પાણી એક એવું પીણું છે જેમાં ઘણાં બધાં ગુણો છુપાયેલા છે. તેને દરરોજ પીવાથી ઘણા લાભો થાય છે આ કારણે લોકો નાળિયેર પાણીથી ખૂબ સાવચેત રહે છે અને તેને રોજ પીવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તો નાળિયેર પાણી રામબાણ તરીકે કામ કરે છે. પરંતુ આ નારિયેળ પાણી જે ઘણા બધા … Read more

હવે નેલપોલિશ સુકવવા નહિ કરવી પડે મેહનત- અજમાવો આ સહેલા ઉપાયો💅

સ્ત્રીઓ ઘણીવાર હાથને સુંદર અને આકર્ષિત દેખાવા માટે રંગબેરંગી નેલપોલિશ લગાડે છે. નેલપોલિશ કોઈપણ સ્ત્રીના હાથની સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે. પરંતુ એ લગાડ્યા પછી સૌથી મોટી સમસ્યા છે એને સુકાવાની. તેને સુકવામાં વધારે સમય લાગે છે અને જો લગાડ્યા પછી જો કાંઈ કામ આવી જાય તો ડર જેવું લાગે છે, કેમ કે લગાડ્યા પછી એ સુકાઈ … Read more

શું તમે જાણો છો પ્રેગનેંસી સિવાય બીજા કયા કારણોથી પીરિયડ્સ મોડા આવે છે?

આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં લોકો કામમાં એટલા બધા વ્યસ્ત થઇ જાય છે કે કોઈ-કોઈ પોતાના શરીરના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી દઈ શકતા. ખાસ કરીને સ્ત્રીઓ, ઘણી સ્ત્રીઓ પોતાના કામમાં એટલી વ્યસ્ત થઇ જાય છે કે તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખી શકતી.   વાત કરીએ સ્ત્રીઓના સ્વાસ્થ્ય ની તો માસિક સબંધી સમસ્યા સામાન્ય વાત છે. રોજિંદા એક સ્ત્રીને … Read more

લગ્ન ના સાત ફેરાઓ અને તેમનું મહત્વ 💗

હિન્દૂ સંસ્કૃતિ માં 16 સંસ્કારો માંથી એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર. વિવાહ માં ઘણાL સંસ્કારો હોય છે જેમાં અલગ અલગ રીતિ રિવાજો હોય છે. લગ્ન માં લેવાયેલા 7 ફેરાઓ એમાંય ના એક છે. સમસ્ત પૂજન, સપ્તવાડી આદિ પતી ગયા પછી પણ જ્યાર સુધી કન્યા તેના પતિ ની ડાભી બાજુ નથી બેસતી ત્યાર સુધી તેને કુંવારી … Read more

ટ્રાવેલિંગ કે યાત્રા કરતા સમયે શું તમને પણ ઉલટી કે ઉબકા આવે છે? તો આ લેખ છે તમારા માટે

શું તમને પણ સફર દરમ્યાન ઉલ્ટીઓ થવા લાગે છે, આ કારણે તમે સફર કરવાથી ડરો છો તો હવે તમે બેફિક્ર થઈ જાઓ, કેમકે અમે તમને આ આર્ટિકલ દ્વારા ૮ એવા ઘરગથ્થું ઉપાય વિશે જાણાવીએે છીએ. જેને અજમાવીને સફર દરમ્યાન ઉલ્ટીઓથી બચી શકાય છે. તો જાણો કયા છે આ ૮ ઘરગથ્થું ઉપાય.. લીંબુ સૂંધો  જ્યારે પણ … Read more