પપ્પા-દીકરી નો પ્રેમ એટલે નિસ્વાર્થ પ્રેમ❤️
ઘરની રોનક હોય છે દીકરીઓ, અને હમેશા પોતાના પપ્પાની લાડકી હોય છે. પપ્પા થી કોઈ વાત મનાવી હોય તો ભાઈઓ પણ બહેનનો સહારો લે છે. દીકરીઓ એટલી માસુમ હોય છે કે પપ્પા લાડ કરવાનો એકપણ મોકો નથી છોડતા. ખુબજ ધ્યાન થી દીકરીની વાતો સાંભળે છે અને દુનિયાની દરેક ખુશીયો તેમને આપવાની ઈચ્છા રાખે છે. ચાલો … Read more