આ છે રહસ્યમય અને ચમત્કારિક મંદિર જ્યાં ભગવાન ને મદિરા ધરવામાં આવે છે

ભોળાનાથના તો દરેક મંદિરની કાંઈક અલગ જ કહાની છે. મહાકાલ શિવની તો વાત જ નિરાળી છે. પ્રસાદ અને દારૂ?  આ સાંભળીને થોડુંક અજુગતું લાગતું હશે ને? પણ આ વાત સાચી છે. આ કહાની છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરની. જ્યાં મહાકાલ પોતે ભક્તોના હાથે મદિરાનું સેવન કરે છે. જ્યારે મદિરાનો પ્યાલો મહાકાલના મુખે અડાડવામાં આવે … Read more

જલ્દીથી શરીરની ચરબીને ઘટાડો..આ રહ્યા તેના ચાર ઉપાય

આજકાલ દરેકને પોતાની વધેલી ચરબી ફટાફટ ઉતારવા ની ઈચ્છા હોય છે. ઘણા લોકો આમ કરવાં હજારો રૂપિયા પાણીની જેમ વહાવી દે છે. વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે, કસરત કરે છે… આઠ દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ થઈ જાય છે. ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે. … Read more

આ તો સાવ આસાનીથી ઘરે બનાવી શકાય – મસ્ત ટેસ્ટી બ્રેડ પોટેટો બોલ્સ આ રીતે બને

ઉનાળાનો આતંક સમાપ્ત થવાના આરે છે અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. થોડા જ દિવસોમાં મેઘરાજા વાદળોની ફોજ સાથે આપણે મળવા આવી પહોંચશે. ધોધમાર વરસાદ વરસતો હોય અને મસ્ત મસ્ત માહોલ હોય ત્યારે કંઈક ક્રિસ્પી અને ગરમાગરમ નાસ્તો મળી જાય તો વરસાદની મજા ડબલ થઈ જાય નહીં? તો ચાલો આજે તમને શીખવીએ એક એવી વાનગી … Read more

આ ભાઈએ અપમાન કરનારનો આભાર માન્યો તો આજે રોજનાં ચાલીસ હજાર કપ કોફી વેચે છે

દરેક માણસ જીંદગીમાં ધન, દોલત, માન, સન્માન મેળવવા ઈચ્છે છે. અને તેના માટે અથાગ પ્રયત્નો કરે છે. પણ કોઈ આ બધું જ મેળવી લે અને થોડા જ સમયમાં ગુમાવી બેસે અને ફરી મેહનત0 કરીને એક વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરીલે તો સમાજ માટે એક ઉદાહરણ બની જાય છે. આવી જ કંઈક કહાની છે કર્ણાટકના યુ. એસ. … Read more

કુદરતી સૌંદર્ય અને કલાનો સરવાળો એટલે આ શહેર – અહીંની હવા પણ જાદુઈ લાગે છે.

અમુક શહેરો પ્રત્યેનો લગાવ આપણા મનમાં રોમાંચક બની રહે છે. જેમ કે, આપણી જન્મભુમી. એ બધી યાદી છબી બની નજરે તરે જ્યારે વાત મનપસંદ જગ્યાની હોય. કંઈક શહેરોની આબોહવા મસ્ત છે તો કોઈ શહેરની લીલી હરીયાળી. અમુક વ્યક્તિને સ્પેશ્યલ જગ્યાએ જવાનો આનંદ જ કંઈક અનોખો હોય છે. ઈન્સાની વાતાવરણ વચ્ચે જીવતા જીવતા મનચીતની શાંતિ માટે … Read more

પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાની આવી વાતો ઈન્ટરનેટમાં ખુબ વાઈરલ થઇ હતી..શું છે એ???

હોલિવૂડ તથા બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આસામ સરકાર સાથે દગો કર્યો હોવાની ખબરો સામે આવી રહી છે. પ્રિયંકા ચોપરાને ૨૦૧૬ માં આસામ રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ૨ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવી હતી. પણ તેનાથી આસામ રાજ્યનો કોઈ ખાસ લાભ થયો નથી. આસામ સરકારના જણાવ્યા અનુસાર પ્રિયંકા ચોપરા પહેલા, બ્રાન્ડ એમ્બેસેડર બનવાનો પ્રસ્તાવ વિશ્વ … Read more

દુનિયાના આ પાંચ શહેર બધાથી અલગ છે – અહીં જોવા જેવી આટલી વસ્તુઓ ધરતીનું સ્વર્ગ સમાન છે

કુદરત પણ કમાલ છે! એક તો અજાયબી જેવું વિશ્વ બનાવ્યું અને એમા પણ અનેક અજાયબીઓ વસાવી. ખરેખર કરિશ્માએ કરવામાં કુદરત લાજવાબ છે. તો આજે આપણે વાત કરીએ પાંચ એવા શહેરોની જે અદ્ભુત નહીં પરંતુ અતિઅદ્ભૂત છે. અને પ્રવાસના શોખીનો માટે તો ધરતી પરના સ્વર્ગ સમાન છે. તો ચાલો કરીએ આ ૫ શહેરોની કાલ્પનિક સફર…. 1. … Read more

આ પાંચ શહેરની નાસ્તા પાર્ટીમાં કંઈક અલગ મજા છે-ગુજરાતના ખૂબ પ્રખ્યાત એવા પાંચ શહેરોના નાસ્તાઓ🥘 અને સ્ટ્રીટ ફૂડ

ખાણીપીણીની વાત કરીએ તો ગુજરાતની પ્રજાનો જવાબ નથી. સવારના નાસ્તાથી માંડીને રાતની છેલ્લી આઈસ્ક્રીમ સુધી દરેક વસ્તુમાં ટેસ્ટ પારખવો એ આપણું કામ. તીખો, ચટપટો, મસાલેદાર અને ચટાકેદાર ખોરાક એ આપણી પહેલી પસંદ ખરું ને? રંગીલું રાજકોટ હોય કે અલબેલું અમદાવાદ, કાઠીયાવાડી મોજ હોય કે સુરતની સંગત. કોઈ પણ પ્રદેશના ગુજરાતી આખરે તો ગુજરાતી જ ને! … Read more

અહીં હનુમાન સાક્ષાત છે…ભારતનું એ મંદિર ક્યું છે?

“પવનતનય સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ… રામ લખન સીતા સહિત હૃદય બસહૂ સૂર ભૂપ..” જેમનાં હ્રદયમાં રામ બિરાજે છે અને રામ હ્રદયમાં જેમનું અનેરું સ્થાન છે, એવા સંકટમોચન હનુમાન દાદાની જય હો! સમગ્ર ભારતમાં ઠેર ઠેર હનુમાન દાદાના મંદિરો છે. ખોબા જેવડું ગામ હોય પણ તેમાં હનુમાન દાદાની નાનકડી ડેરી તો હશે જ. દર મંગળવારે … Read more

શાકભાજી અને સીંગ-ચણા ની લારી ચલાવનાર પુત્રીઓની ઝળહળતી સફળતા

તાજેતરમાં જ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ઉજ્જવળ પરિણામ મેળવી પોતાનું તેમજ પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે. સાથે જ એક સફળ કારકિર્દીના નિર્માણ તરફ પગલું માંડ્યું છે. પરંતુ વડોદરાની આ ૪ દિકરીઓએ પોતાની મહેનત અને લગનથી કંઈક એવું કરી બતાવ્યું છે, જેને બધાને અચરજમાં નાખી દીધાં છે. આજનાં … Read more