આણંદનાં શીલાબેનને ધન્ય છે હો..!! ગજબ છે તેમનો પશુ🐄પ્રત્યેનો પ્રેમ❤️
આજના ટેકનોલોજી અને ફેશનનો જમાનો – પણ આ શીલાબેનની મહેનત તો જૂઓ. આ ઉનાળાની અસહ્ય ગરમીમાં રહેવાતું નથી એમાં શીલાબેન અબોલ પશુને પોતાના જીવની જેમ સાચવે છે. ૧૦ ભેંસ અને ૧૫ ગાયને ખુબ જ સારી રીતે સાચવી રહ્યા છે. પોતાના ખુદની ખેતીવાડીની જમીન સાવ ઓછી પરંતુ આ મહિલાએ હિમ્મત ન હારી. પીછે ડગ ભરીને સફળતાને ભુલાવી … Read more