ભજીયાં સહિતના આ ૧૫ ફૂડ કે જેનાં અંગ્રેજી નામો બહુ ઓછાંને ખબર છે!વાંચો આ રોચક નામો વિશે
આપણા સામાન્ય ખોરાકમાં લેવાતા અમુક ફળ, વાનગી કે શાકભાજીના નામ આપણે માતૃભાષામાં તો સરળતાથી કહી શકતાં હોઇએ પણ અમુકના અંગ્રેજી નામોની આપણે જાણ સુધ્ધાં નથી હોતી.આવો નામો વિશે જાણવું રોચક બની રહે તેમ છે. જેમ કે,”ભજીયાં”ને અંગ્રેજીમાં શું કહેવાય એને જાણવાની કોશિશ કરી છે ખરી!? આવો જાણીએ આવી ૧૫ વસ્તુઓ માટે જેને અંગ્રેજીમાં શું કહેવાય … Read more