કમલનાથ મહાદેવ મંદિર – ઝાડૌલ -પૌરાણિક કાળથી ઈતિહાસ સાથે અલગ ભાત પાડતું મંદિર

ભારત એ સંસ્કૃતિનો દેશ છે. વેદો,પુરાણો અને મહાકાવ્યો એમાં મહત્વનો ભાગ બજવે છે . ઘણી વખત પુરાણ કથાઓને આપને નજર અંદાજ કરતાં હોઈએ છીએ . પણ એવું વાંચવામાં બને છે હકીકતમાં નહીં . ભારતના મંદિરો એની અવનવી ભાતો ને માન્યતાઓ માટે જાણીતાં છે . એમાં શાસ્તો અને કથાઓ બહુજ મહત્વનો ભાગ ભજવે છે. આપણે જાણીએ … Read more