પતિ પત્ની જોક્સ…
પતિ પત્ની જોક્સ… પતિ : (ફોન પર) કેમ છે જાનુ? તું મને મિસ કરતી હોઈશ તો કોલ કરી લઉ. પત્ની : અને સવારે તમે ઝઘડયા હતા એનુ શું? એટલો જ પ્રેમ કરો છો તો સવારે ઝઘડો કરી ને કેમ ગયા? પતિ શાંત… પતિ(મનમાં ને મનમાં) : અરે આ તો ઘર નો નંબર લાગી ગયો…