હિંદુ ધર્મ વિશેની 10 મહત્વપૂર્ણ વાતો. કદાચ આમાંથી તમે થોડું જાણતા હશો થોડું નહી જાણતા હોઈ. અહી આજે અમે અમુક એવી વાતો શોધી છે જેની સંખ્યા દસ છે.
10 ધ્વનિઓ –
૧. ઘંટી, ૨. શંખ, ૩. બાસુરી, ૪.વીણા, ૫. મંજીરા, ૬. કર્તાલ, ૭. બીન (પુંગી), ૮. ઢોલ, ૯. નગારા અને ૧૦. મૃદંગ
10 કર્તવ્ય –
૧. સંધ્યાવંદન, ૨. વ્રત, ૩. તીર્થ, ૪. ઉત્સવ, ૫. દાન, ૬. સેવા, ૭. સંસ્કાર, ૮. યજ્ઞ, ૯. વેદપાથ, ૧૦. ઉપદેશ
10 દિશાઓ –
દિશાઓ 10 હોઈ છે જેના નામ અને ક્રમ આ પ્રકારે છે – ઉધ્વ, ઇશાન, પૂર્વ, આગ્નેય, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર અને અધો. એક મધ્ય દિશા પણ હોઈ છે. આ રીતે કુલ મળી 11 દિશા થઈ.
10 દિગપાલ –
10 દિશાઓના 10 દિગપાલ એટલે કે દ્વારપાલ હોઈ છે અથવા દેવતાઓ હોઈ છે. ઉર્ધ્વના બ્રહ્મા, ઇશાનના શિવ, પૂર્વના ઇન્દ્ર, અગ્નિના વહિની, દક્ષિણના યમનૈઋત્યના નરુતી, પશ્ચિમના વરૂણ, વાયવ્યના વાયુ અને મારુત, ઉત્તરના કુબેર અને અધોના અનંત.
10 દેવીય આત્મા
૧. કામધેનુ ગાય, ૨. ગરુડ, ૩. સંપાતિ-જટાયુ, ૪. ઉચ્ચ: શ્રવા ઘોડો, ૫.ઇરાવત હાથી, ૬. શેષનાગ-વાસુકી, ૭. ઉભરતા માનવી, ૮. વાનર માણસ, ૯. યેતી, ૧૦. મકર .
10 દેવીય વસ્તુ –
૧. કલ્પવૃક્ષ, ૨. અક્ષયપત્ર, ૩.કર્ણની કવચ કુંડળ, ૪. દિવ્ય ધનુષ અને તરકશ, ૫. પારસમણી, ૬. અશ્વથામાની મણી, ૭. સ્વયંતક મણી, ૮. પાંચજન્ય શંખ, ૯. કૌસ્તુભ મણિ અને સંજીવની બૂટી.
10 મહાવિદ્યા –
૧.કાલી, ૨.તારા, ૩.ત્રિપુસુંદરી, ૪.ભુવનેશ્વરી, ૫.છિન્નમસ્તા, ૬. ત્રિપુરભૈરવી, ૭.ધૂમાવતી, ૮.બગલામુખી, ૯ .માતંગી અને ૧૦. કમલા.
10 ધાર્મિક સ્થળ –
૧૨ જ્યોતિર્લિંગ, ૫૧ શક્તિપીઠ, ૪ ધામ, ૭ પુરી, ૭ નગરી, ૪ મઠ, આશ્રમ, ૧૦ સમાધિ સ્થાન, ૫ સરોવર, ૧૦ પર્વતો અને ૧૦ ગુફાઓ.
10 યમ નિયમ –
૧. અહિંસા, ૨. સત્ય, ૩. અસ્તેય, ૪.બ્રહ્મચર્ય, ૫.અપરિગ્રહ, ૬. શૌષ, ૭.સંતોષ, ૮.તપ, ૯. સ્વાધ્યાય અને 10.ઈશ્વર- પ્રણીધાન.
10 સિદ્ધાંત –
૧. એક જ ઈશ્વર છે બીજો નહી, ૨. આત્મા અમર છે, ૩. પુનર્જન્મ થાય છે, ૪. મોક્ષ જ જીવનનો લક્ષ છે, ૫. કર્મનો પ્રભાવ હોય છે, જેમાંથી કેટલાક પ્રારબ્ધ સ્વરૂપે હોય છે, તેથી કર્મ જ ભાગ્ય છે, ૬. સંસ્કારબદ્ધ જીવન જ જીવન છે, ૭. બ્રહ્માંડ અનિત્ય અને પરિવર્તનશીલ છે, ૮. સંધ્યાવંદન – ધ્યાન જ સત્ય છે, ૯. વેદપાઠ અને યજ્ઞકર્મ જ ધર્મ છે અને ૧૦. દાન જ પુણ્ય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team